STORYMIRROR

rameshbhai Khatri

Others

3  

rameshbhai Khatri

Others

દિલની વાત

દિલની વાત

1 min
11.7K

સહેલું નથી દિલ દેવું કે લેવું,

પહેલું પગલું છે શું કહેવું.


ખરી વાતમાં ખાર શું છે ?

વિજાતીય આકર્ષણ થાવું !


કુદરતી પ્રક્રિયા છે હા, આ;

એકમેકમાં ભળી જાવું.


 સદીઓથી આ વાત ચાલે,

 વિરહવેદનાનું કચડાવું કેવું ?


Rate this content
Log in