દિલાસો
દિલાસો

1 min

67
દિલના દરવાજે દસ્તક જો આપે દિલાસો,
તો ડૂબતાને મળી જાય એક હલેસો.
તણખલુ પણ બની જાય તરાપો,
જો ખુશી દસ્તક બની આપી જાય દિલાસો.