દિકરી
દિકરી
1 min
266
આના હી પડા સજના જાલિમ હૈ દિલ કી લગી
જ્ન્મી દિકરી, બહેન દિકરી,
મા બની ફરી જન્મી, વહુ દિકરી,
નથી રહી સેઈમ હવે હું અંદર-બહાર થી વિંધાઈ
ફરી ફરી સૌ સંગ જન્મી-મરી મરી ને વહી હું
તું કહે છે તને હું ઘડી ઘડી યાદ દેવડાવીશ
કે તારે મને યાદ રાખવાનો છે !
આંસુ થોડો છે કે ખરી પડીશ તું !
ધબકાર છે મારો કેમ ખોઈશ તું !
દોષ દવાનો વાંક બને મારો તો માફ કરજે તું
આસપાસ કવચ પ્રિયજન વ્હાલુ માફ કરજે તું
