દીવડી
દીવડી
1 min
223
સ્મૃતિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો...
ચણે મોતીડા આંગણે એ મોરલાની યાદો...
થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો...
પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો...
આસોપાલવના લીલા તોરણોની યાદો...ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો...
મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
ઝળહળતી દીવડીઓના તારલાની યાદો.
