દીદી...... લવ યુ....
દીદી...... લવ યુ....
આજે કોઈ ફરી ભૂતકાળ યાદ કરાવી ગયું દીદી,
દુુઃખી ચહેરા પાછળના સ્મિતનેે લલકારી ગયું દીદી,
તારા કીધેલ શબ્દો કોઈ બીજું કહી ગયું આજે દી'
મારા તારાથી દૂર થયાં ને ૧ વર્ષ થઈ ગયું દીદી,
પરંતુ ૧૦૦ વર્ષો સમાન ૧ વર્ષ લાગ્યુું દીદી,
તુું સાથે હોય તો મારી કિંમત હજારો ગણી બની જાય
પણ તારા સાથ વિના હું શુન્ય બની જાવ દીદી,
તુું સાથે હોય તો મોટી સેલિબ્રિટી જેવું ફિલ થાય....
તારા સાથ વિના રસ્તે પડેલ ધૂળ બની જાવ દી'
તારી કીધેલ વાતો આજે કોઈ બીજું કહી ગયુુંં દીદી,
આજે આવતી તારી યાદ એને
કોઈ વાતોમાં ફેરવી ગયુું દી'
મારી હસીને બધાએ રમકડું સમજી લીધું દીદી........
દીદી... લવ... યુુ.
