ધ્વજ
ધ્વજ

1 min

3.1K
પ્રભાત થઈ
વહાલ પ્રસરે નભમાં
ફૂલ પતંગિયા સુંદર વનમાં
શીતલ જળ, લહેર પવનમાં,
આવને માનવ
એકરૂપતા નો ધ્વજ લ્હેરાવીએ !