STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

ધુંધળું

ધુંધળું

1 min
13.3K


તુજ વિના કયા છે અજવાળુ ?

મુજ વિના કયા છે અંધારુ

ચારેય કોર છે ધૂંધળું ધૂંધળું


હવે કયા રહી પહેલા જેવી લાગણી

વાતવાતમાં નીતરતી હતી પ્રેમની લાગણી

હતી વારંવાર મળવાની વાતો

કયા ગઈ એ લાગણી.


ખતમ થઈ ગઈ એ પ્રિતીની વિરડીઓ

જે સદાય વહેતી હતી સાથસાથમાં

અને આવી ગઈ આજ ઓટની

વિરડીઓ આસપાસમાં.


Rate this content
Log in