Megha Acharya

Others

4.1  

Megha Acharya

Others

ધરા છે જનની

ધરા છે જનની

1 min
118


ધરા હું ધરતી

હું જનની આ જગતની...


વિનાશ થાય મારા સંતાનોનો

હું એવું તો નથી જ ઈચ્છતી...


જીવનદાન આપ્યું જો મે આ જગતને....

મને સ્વચ્છ રાખી,

સેવાની છે જવાબદારી તારી.....


Rate this content
Log in