STORYMIRROR

Ajit Chavda

Others

3  

Ajit Chavda

Others

ધજા

ધજા

1 min
14.1K


પવનની લહેરખીએ ફરકતી હોય જેમ ધજા,

એમ એક અલૌકિક શક્તિથી મળે છે મને મજા.


થોડું ધ્યાન 'ને માર્મિક વાતો થાય મલકતા મલકતા,

થઈ જાય દર્શન એ શક્તિના અલખ ઝપતા ઝપતા.


મોરલીવાળા દેખાય મને આંખો બંધ કરતા,

ખોવાઇ જવાનું મન થાય એમના દર્શન કરતાં કરતાં.


દિનરાત ફરકતી રહે છે જીવનમાં એમની ધજા,

એટલે તો 'અજીજ'ના જીવનમાં છે સદાય મજા.


साहित्याला गुण द्या
लॉग इन