ડર
ડર
1 min
174
જીવનમાં કોઈથી ડરવું નહીં,
ડરી ડરીને ક્યારેય જીવવું નહીં..!
સમજી લેજો ડરી ગયાં તો મરી ગયાં,
તમારાં દહાડા પૂરા થઈ ગયા..!
ડરની આગળ જીત છે,
જીતવા માટે ગાવા બહાદૂરીનાં ગીત છે..!
હાલતનાં હાલ ડરથી થાય બેહાલ,
બહાદૂરીનાં બાહોશ લોકો કરો જેહાદ...!
