STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચોરી

ચોરી

1 min
308

અઠંગ ચોર ચોરી કરીને પેટ ભરે,

આ તો જગ જાહેર વાતો સૌ કરે.


નાની મોટી ચોરી તો સૌ કરે છે,

પણ કોણ કબુલાત અહીં કરે છે.


આવક છુપાવીને ટેક્ષ ચોરી કરે છે

તો કોઈ અનાજ ની ચોરી કરે છે.


કોઈ સાહિત્યની ચોરી કરતા હોય છે,

તો કોઈ નકલી દવા બનાવતાં હોય છે


આ દુનિયાનું ભાવના શું થશે‌ હવે,

આમજ ચોરી તો થાય જ છે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન