STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

ચંદ્ર

ચંદ્ર

1 min
65

બીજનો ચંદ્ર સ્વીટ સીક્સટીનનો પર્યાય,

પુનમનો ચંદ્ર ભરયુવાનીનો પર્યાય,


યૌવના એ તો સોળે કળાએ,

ખીલેલી  ચાંદનીનો પર્યાય, 

ઘડપણ એતો બિહામણી અમાસે,

અંધારી રાતનો પર્યાય,


અમાસનો ચંદ્ર ઓટનો પર્યાય, 

પુનમનો ચંદ્ર ભરતીનો પર્યાય ...!


જન્મ કુંડળીમાં ચંદ્ર, 

સારા નરસા મનનો પર્યાય, 

જન્મ કુંડળીમાં ચંદ્ર 

સુનફા કે અનફા યોગનો પર્યાય,


પુનમનો ચંદ્ર રાતના ઉજાસનો પર્યાય, 

અમાસનો ચંદ્ર અંધકારનો પર્યાય.


Rate this content
Log in