Purvi Shukla
Others
છાપરાના ઘરમાં રહેવાની મજા,
ને પછી તગતગતી ગરમીની સજા,
ચકલી માળા કરતી,
આખા ઘરમાં ઉડાઉડ કરતી,
કદીક પંખે આવીને મરતી,
વરસાદે એમાંન પડે કદી રજા.
વરસાદી નેવલા ટપકે,
કબૂતર માથે ચરકે,
આંગણે લીમડાના ઝાડ જાજા,
છાપરાના ઘરમાં રહેવાની મજા.
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો