STORYMIRROR

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

ચકલી નો માળો

ચકલી નો માળો

1 min
28K


મારા ઘરના ફળીયામાં,

ચકલી નો માળો.

ચકલીના મીઠા ચહેકાટમાં,

મારી આંખોને સવાર પડે.

ચકલીની સ્થિર પાંખોમાં ,

મારી આંખો તલ્લીન થાય.

ફળિયું વસ્યું સૌના હૈયામાં ,

થોકબંધ ફૂલોથી ડાળી નમે.

કુમળા આ છોડને પખાળે,

નાજુક એવી એની પાંખો.

અમારે કુટુંબ જેવો સંબંધ,

છોડવું ન છુટે આ આગણું.

મને પંખીની જેમ ઉડવું ગમે,

છોડતા નહી પંખી મારૂં ફળિયું.


Rate this content
Log in