STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ચિરાગ

ચિરાગ

1 min
183

ચિરાગની જેમ ઝળહળે

મારો અમૂલ્ય ચિરાગ.


અંધકારમાં પણ ઉજાસ

પાથરે મારો અમૂલ્ય ચિરાગ.


અણમોલ છે અમારી જિંદગીનો,

એ ઝળહળતો મારો અમૂલ્ય ચિરાગ.


Rate this content
Log in