STORYMIRROR

Kinjal Pandya

Others

2  

Kinjal Pandya

Others

ચાંદ અને ચાંદની

ચાંદ અને ચાંદની

1 min
1.1K


જે ચાંદની ઘેલછા હોય છે બધાંને

એ જ ચાંદ એની ચાંદની સાથે

મારા આંગણે ઉતરતો જોયો છે મેં કાલે.


આમતો આવે જ છે એ ઘણીવાર ડોકિયું કરવા

હું ન મળું એને ત્યારે

પરંતુ

એ પણ ખૂબ જ રંગીન મિજાજમાં હતો કાલે


Rate this content
Log in