ચાલતો રહ્યો નિરંતર
ચાલતો રહ્યો નિરંતર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
407
ચાલતો રહ્યો નિરંતર,
પરંતુ મંઝિલ આવી નહિ પથમાં,
તડપતો જેના માટે દિન-રાત,
અમસ્તા આવી ગઈ તે હાથમાં.