STORYMIRROR

Manishaben Jadav

Others Children

3  

Manishaben Jadav

Others Children

ચાલો લેવા જઈએ રે

ચાલો લેવા જઈએ રે

1 min
385

દિવાળી આવી દિવાળી આવી

ફટાકડાની ભરમાળ લાવી

ચાલો લેવા જઈએ રે


મોટા મોટા ને નાનાં નાનાં ફટાકડા

સૌને ગમતાં એ ફટાકડા લાવી

ચાલો લેવા જઈએ રે


સુતળીબોમ્બ ને ભીંત ભડાકા

સાથે એ તો ચાંદલિયાની ચટપટ લાવી

ચાલો લેવા જઈએ રે


ફુલઝર લવિંગયા સાથે ચકલી આવી

ઉંચા આકાશે ઊડતાં રોકેટ લાવી

ચાલો લેવા જઈએ રે


લક્ષ્મીબોમ્બ ને મોટાં ટેટા

નાનાં મોટાં સૌને ગમતાં

ચાલો લેવા જઈએ રે


Rate this content
Log in