STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

બંધાયો હતો

બંધાયો હતો

1 min
235

બંધાયો હતો,

એક સંબંધબેઉ વચ્ચે,

વેદના મંત્રોચ્ચાર સાથે,

સમાજના રિતરિવાજ પૂર્વક,

પ્રણાલિકાઓની સામેલગીરીને લઈને,


તેની પરિણિતાને બસ,

આજે નથી ગમતુ,

એ પુરુષને તેની પ્રિયાને.


Rate this content
Log in