Medha Antani
Others
ધૂપ થઈ બળતો રહ્યો ને રાખ થઈ ખરતો રહ્યો,
જીવવાની લ્હાયમાં એ ઊમ્રભર જલતો રહ્યો.
તે છતાં પણ ધૂમ્રક્ષણ ક્યાં હાથમાં આવી શકી,
જીવ પણ બળતો રહ્યો ને હાથ પણ બળતો રહ્યો.
રણની વચાળે
અધૂરી વારતાઓ
ભજીયાંંદાસ રચ...
બળતો રહ્યો
હોય છે
અસર છે
..."છે"...
ના કર
ગઝલમાં હોય છે
જોઉં છું