STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

બીજ અવતર્યું

બીજ અવતર્યું

1 min
163

૪૪ વર્ષ પૂર્વે માર્ગશિર બીજના એક બીજ

અવતર્યું આ અવની પર,


વિમલ આંગણે રોમેશ પ્રાંગણે

સૌને બીજથી પૂર્ણ પ્રેમ પાથરવા,


સૌને માર્ગદર્શન આપવા

સૌના દુર્ગની રક્ષા કરવા,


સૌના ભય ભંજન કરવા

સૌના ભવ નિખારવા,


વંદન અભિનંદન એ પૂર્ણ પુષ્પને 

સુગંધના સાગરને.


Rate this content
Log in