Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ભયંકર છે

ભયંકર છે

1 min
253


આ પડેલી વેદનાનોઓ ભયંકર છે,

એ વેદનાની યાદો ખુબ ભયંકર છે,


દર્દભર્યા એ દિવસો ભયંકર છે,

સમાજના રિવાજો ભયંકર છે,


સ્ત્રીની લાજ લૂંટાય એ ભયંકર છે,

ન્યાય કાજે ઠોકરો એ ભયંકર છે,


સાહિત્ય જગતમાં ચોરી ભયંકર છે,

રૂપિયા થકી છપાવી દેવું ભયંકર છે,


ભાવના ગભરાઈ કેવું આ ભયંકર છે,

નામ કોઈનું ને કામ કોઈનું હોય છે.


Rate this content
Log in