STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

ભૂખ

ભૂખ

1 min
217

ભૂખની ભૂતાવળ છે બહુ અઘરી

ભૂખ એ ગમે તેવાએ બનાવે ભિખારી...!


ના જુવે સ્થળ, કાળ અને જાત,

ભૂખની ભૂતાવળ એટલી કમજાત...!


ધરતીના છોરુ છીએ,

ભગવાનના ભેરુ છીએ..!


ઉઠાડશે ભૂખ્યો,

પણ ના સૂવાડશે ભૂખ્યો...!


ટુકડો રોટલા માટે બનાવે એ લાચાર,

ભૂખ ના જૂવે સ્વાદ કે ના જુવે આકાર...!


આપણે સહું ભૂખના ભાઈબંધ,

ભૂખ આગળ આપણે સહુ ચમરબંધ...!


Rate this content
Log in