Manoj J. Patel
Others
મને ખબર છે,
તું માનવી નથી.
એટલે તો કહું છું,
મને તું સમજી શકીશ.
બાકી ક્યાં કોઈ માનવને,
માનવી બીજો સમજી શક્યો અહીં ?
માનવીને માનવી સમજી શકે,
એવું થવાની બહુ વાર છે અહીં !
નિર્મળ હૃદય
ગાંધી એટલે
તૈયારી
સિંદૂર
દીવાદાંડી
ઓળખાણ
વિસાત
ભક્તિ
પંખી
ઘુવડ