STORYMIRROR

મોજીલો ગુજરાતી

Drama

3.9  

મોજીલો ગુજરાતી

Drama

ભીંજાયા નયન

ભીંજાયા નયન

1 min
197


સ્વાર્થી દુનિયામાં હૃદય અલખાતું,

હવે એક આશ જોઈ ભીંજાયા નયન,


મળ્યા છે મિત્રો હવે કંધે- કંધો મિલાવતા,

મળ્યો છે સાથ હવે રસ્તે રખડતાં-રખડતાં,


આવો સથવારો જોઈ ભીંજાયા નયન,

જે આંખોમાં ફક્ત દર્દના આંસુ હતા,

પણ હવે મિત્રો રૂપી સથવારે ભીંજાયા નયન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama