Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Romance

3  

Dr.Riddhi Mehta

Romance

ભીંજાવા દે !

ભીંજાવા દે !

1 min
385


ચાલને થોડું ચાલીએ સાજન,

મન મૂકીને મહાલીએ જાનમ...


આ વરસાદને તો વરસવા દે,

મન મૂકીને આજે ભીંજાવા દે.


નથી જોઈતો મારે છત્રીનો સહારો,

હું મને પલવળા જોઈએ તારો વિસામો,


ભલે ભીંજાણી હું બહારથી,

આ તૂટેલા દિલને ફરી ભીંજાવા દે.


મારે તારાં પ્રેમમાં થવું છે પાગલ,

તૂટેલું દિલ પણ જોડાય છે...


એવું ભરી દે તું મારામાં ઝનુન,


ધડકન બને મારી તેજ તુજ સમીપ,

મારે રહેવું સદા તારા દિલની નજીક,


ભુલાવવી છે દુનિયા મારે આજે,

પરવા કરવી છે આપણાં પ્રેમની આજે,


શ્વાસમાં ભળી એ પ્રેમની સુવાસ,

બની જઈએ આજથી જ એકબીજાનાં ખાસ.


Rate this content
Log in