STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Others

3  

Ajay Parker ' ભાવિ '

Others

ભેદરેખા

ભેદરેખા

1 min
121

કોટ ને ટાઈ

નીચે આ પાટલૂન

આ સુખ કે'વાય ?


કેવું મોજથી

સામે બેઠું તે બાળ !

કે આ જ સુખ !


ક્ષુધા મથતું

પોષવા અનિમેષ

જો મળી જાય અન્ન !


અહીં રજ ન

સ્પર્શે આ ચરણોને

રહ્યાં કોમળ !


સામે ચપ્પલ

દીઠાં ન ચરણોએ

સ્પર્શ નિષ્ઠુર !


ભેદરેખા આ

કાયમ નડ્યા કરે

રંક ને રાજા.


Rate this content
Log in