Ketankumar Kantilal Bagatharia "Rahi"
Others Children
ઉચ નીચ ને ભેદ ભરમ,
માણસ તારું સંભાળ કરમ,
ઉપર વાળા શું આ તારું ભરમ !
છે ત્યાં લખ ખૂંટ ખજાનો ને મરમ,
અખુટ રહ્યા ખજાના ના સેહ સરમ,
સામે બાજુ ખીસ્સુ નરમ, પેટ ગરમ,
પેટીયું રળતુ બાળપણ કેવી શરમ !
અઢળક લુંટે ધનપતિ કોની શરમ ?
ભાવિ વિચાર
ઝાંઝવાં
ઉડાન
ગાતા રહીએ
ઢબુકતી રાત્રી
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી