STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ભાવનાનું પ્રતિક ચા

ભાવનાનું પ્રતિક ચા

1 min
325

ચા એ અબાલ વૃદ્ધ સૌની ચાહ છે, 

ગરીબ તવંગરના બધા ભેદ મિટાવે છે. 


ચા એ ચાહતનું પીણુ છે, 

દેશ વિદેશમાં પણ લોકપ્રિય છે. 


ચા એ મહેમાનોને આવકારનું પ્રતિક છે, 

દિલની ભાવનાઓનું પ્રતિક છે. 


ચા કેટલાક લોકોની આદત બની ગઈ છે, 

તો કેટલાક લોકોની રોજી રોટી બની ગઈ છે. 


રાતપાલી કરતા કારીગરોની સ્ફૂર્તિનુ પીણુ છે, 

તો કેટલાય મુફલિસોનું જીવન બળ છે. 


ચાના પણ વિધ વિધ પ્રકાર છે, 

કોઈ લેમન ટી તો કોઈ ગ્રિન ટી પીવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન