ભાઈબીજ
ભાઈબીજ
1 min
2.5K
લઈ ઓવારણા, આરતી ઉતારે છે બેનડી,
મધુરા ભોજન કરાવી નેહ વરસાવે છે મીઠડી !
ખાટી મીઠી યાદોની છે મીઠી વીરડી,
પ્રેમ ભર્યાં હૈયે આશિષ આપે છે વ્હાલી બેનડી !
