ભાઈ
ભાઈ
1 min
2.8K
જોઈને આપને
મારી આંખ આજે
બસ એમજ
ભરાઈ ઞઈ
કમી જીંદગીમાં
ભાઈની હતી
આપના આવ્યે
પૂરાઈ ગઈ
