*બેડો પાર થઈ જાયે*
*બેડો પાર થઈ જાયે*
1 min
215
જિન જો મળે તો માનવીનો બેડો પાર થઈ જાયે.
સહેજ વાર માં તો દુનિયા માં હાહાકાર થઈ જાયે.
ભલે આપ્યા હો કુદરતે બે હાથ,
પણ જીન મળે તો એની સંખ્યા હજાર થઈ જાયે.
પળભરમાં તમારી સઘળી ઇરછા ઓ થઈ જાય પુર અને
જો જિન હો પાસે તો મનનો અડધો ઓછો ભાર થઈ જાયે.
જિન તમારા આટલા જો કામ કરી દે તો,
તમારો સામાન્ય દિવસ પણ તહેવાર થઈ જાયે.
ટૂંકમાં તમને કવિતા દ્વારા હું "સંગત"એટલું જ કહેવા માગું
કે જિન હો પાસે તો જીવન તારતાર થઈ જાયે.
