STORYMIRROR

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

બે તાર છે

બે તાર છે

1 min
13.7K


તૂટતાં બે તાર છે,
તે છતાં ક્યાં હાર છે.
 
છત વિનાનું ઘર હતું,
ને ભીતમાં સાર છે.
 
સુકવું શું આંખને?
જ્યાં થોડો ખાર છે.
 
મૌન બેઠી છું હજી,
મ્યાનમાં તલવાર છે.
 
બોલશે ફોરમ હવે,
આ પ્રણયને વાર છે


સામગ્રીને રેટ આપો
લોગિન