Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Others Children

3  

Falguni Rathod

Others Children

બાળપણની યાદો

બાળપણની યાદો

1 min
181


 રડતા રડતા છાની થાતી;

 ચોકલેટ દેતા રાજી થાતી...!


શાળામાં ભણવાને જાતી;

ટીચર પાસે ચોકલેટ માંગતી..!


મામા ઘેર હું તો ફરવા જાતી;

મામા લાવે ચોકલેટ મોટી ગોતી...!


હસતાં હસતાં ચોકલેટ દેતી;

ફટાફટ મિત્રો બનાવી લેતી...!


ચોકલેટ મોંમાં મમળાવી લેતી;

બાળપણની યાદો તાજી કરતી....!


Rate this content
Log in