STORYMIRROR

Manishaben Jadav

Others Children

3  

Manishaben Jadav

Others Children

બાળગીત - એક ઉંદરડી

બાળગીત - એક ઉંદરડી

1 min
236

એક ઉંદરડી નાની

એને ગમે શાળા નાની

શાળાએ જાતી છાનીમાની...


પ્રાર્થના કરતી

વાર્તા સાંભળતી

ગીત ગાતી એ મજાની.

એક ઉંદરડી.....


યોગ કરતી

સફાઈ કરતી

ઘડિયા બોલતી એ મજાની

એક ઉંદરડી....


દાખલા ગણતી

અંકગાન કરતી

રમત રમતી એ મજાની

એક ઉંદરડી....


ક્રિકેટ રમતી

ફુટબોલ રમતી

કુશ્તી કરતી એ મજાની.


Rate this content
Log in