અટપટી આ જીદંગી
અટપટી આ જીદંગી
1 min
376
માનવ તારી અટપટી આ જીદંગી
કર પ્રભુ તણી દિનરાત તું બંદગી
અવનવા આવશે સામે માનવ મ્હોરા
તેની સામે પસાર થાય છે આજીદંગી
માનવ તારી અટપટી આ જીદગી
અવનવાં વળાંક ભરી આ જીદંગી
લાગણીઓ માગણીઓ ભરી આ જીદંગી
કભી ખુશી કભી ગમથી ભરેલી જીદંગી
માનવ તારી અટપટી આ જીદગી
હસતી હસાવતી કયારેક રડાવતી
ચડતી પડતી આખડતી આ જીદંગી
માનવ તારી અટપટી આ જીદંગી
કયારેક સારી કયારેક નરસી આ જીદંગી
રીઝવવા અવનવા ખેલ કરે આ માનવી
હાથતાળી આપી ચાલી જતી જીદંગી
માનવ તારી અટપટી આ જીદંગી
