અસ્તવ્યસ્ત
અસ્તવ્યસ્ત
1 min
11.3K
ક્યાંથી શોધું ?
કોને શોધું ?
સહુ એકબીજામાં
વ્યસ્ત વ્યસ્ત
અસ્તવ્યસ્ત.
ના ભેળવ્યા છે,
આતો કેળવ્યા છે,
આથી તો લાગે મસ્ત મસ્ત,
અસ્તવ્યસ્ત ના હવે અસ્તવ્યસ્ત.