અષ્ટમીનાં દેવી માહાગૌરીનું સર્વાધિક મહત્વ
અષ્ટમીનાં દેવી માહાગૌરીનું સર્વાધિક મહત્વ
અષ્ટમીનાં દેવી માહાગૌરીનું સર્વાધિક મહત્વ.
અષ્ટમી છે અગત્યની નવરાત્રીમાં
કરી દેવીએ કઠોર તપસ્યા ભગવાન શિવને પામવા,
થયા પ્રસન્ન ભગવાન શિવ દેવીથી
ગંગાજલથી થયા દેવી ધોળા,
શ્વેતામ્બરીથી થયા વિખ્યાત
ને માહાગૌરીથી થયા પ્રચલિત,
પૂજાનું છે વિષેશ મહત્વ આ દિવસનું
અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય
જે મહાઅષ્ટમી ને દુર્ગાઅષ્ટમીના નામથી વિખ્યાત.
