Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અપશબ્દો

અપશબ્દો

1 min
360


સારા શબ્દ બોલતા ન આવડે તો કાંઈ નહી,

પણ અપશબ્દો બોલી સામેવાળાની,

ભાવનાઓ ને ના કચડો.


સારા શબ્દ ઝીલતા આવડે તો,

જીવન ધન્ય થઈ જશે,

પણ એ ના આવડે તો કંઈ નહીં,


પણ કોઈની સારી વાત જોઈ,

અનુકરણ તો કરી શકો ને ?


તમારા તરફથી બોલાયેલા અપશબ્દો,

સામા વાળાને દુઃખી કરે છે,

એ સમજવા પણ દિલ જોઈએ.


Rate this content
Log in