અપેક્ષા
અપેક્ષા
1 min
100
અપેક્ષાનું એ અંતિમ પીંછું ખર્યા પછી
સંબંધ હળવો ફૂલ બની ગયો
સમજાયું નહીં 'ભાર' ગયો કે 'વજન'
અપેક્ષાનું એ અંતિમ પીંછું ખર્યા પછી
સંબંધ હળવો ફૂલ બની ગયો
સમજાયું નહીં 'ભાર' ગયો કે 'વજન'