અનુભૂતિ
અનુભૂતિ
1 min
23.5K
#પ્રિય ડાયરી
બસ એ પ્રેમની અનુભૂતિનીજ વાટ છે
ને કોઈક સાચાં સંબંધની જ વાત છે
અહીં તો મહેફિલમાં એકલતાની વાટ છે,
તો મૌનને જ ઘણું બોલવા દેવાની વાત છે,
પ્રેમમાં હંમેશા શાશ્વત રહેવાનીજ વાટ છે,
દિલથી દિલ ના જોડાણની વાત છે,
મૂંગા પ્રાણીની જેમ સમજવાની વાટ છે
ગભરુ હદયએ પણ સમજવાની વાત છે
થર થરતા હદયએ પણ અનુભવવાની જ વાટ છે,
મૂંગી અનુભૂતિને જ વાચા આપવાની વાત છે.
