STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

અંત:સ્પર્શ

અંત:સ્પર્શ

1 min
999


તુ રંગવા આવે એમાં મને રસ નથી,

તું મારામા રંગાઇ

જાય એમાં મને રસ છે.


તું મને મલવા આવે એમા રસ નથી

પણ મારી નજરોમા કેદ થઈ જાય

એમાં મને રસ છે.


તું મને સ્પર્શ કરે એમાં નહી પણ

અંતઃ સ્પર્શ કરે એમાં મને રસ છે.


તુ મારી ખબર અંતર પૂછે એમાં નહી

પણ મારામાં ઓળઘોળ થઈ જાય

એમાં રસ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન