STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

અનોખી ડાયરી

અનોખી ડાયરી

1 min
169

ઈશ્વરની અદભૂત ભેંટ,

એવી મન રૂપી ડાયરીમાં,

વિચારોની કલમથી, રોજનીશી લખું છું.


જે ખોવાઈ જવાનો, ડર નથી,

અક્ષરો ભૂસાઈ જવાનો ડર નથી,

બસ, જીવનભર અકબંધ રહે છે,

આ અદભૂત ડાયરી, આ અનોખી ડાયરી.


Rate this content
Log in