અંધકારનું આશ્ચર્યચિન્હ
અંધકારનું આશ્ચર્યચિન્હ
1 min
308
અજવાળા કરી અંધારા ઉલેચું,
કાળાશ એ તો
અંધારાનું આશ્ચર્યચિન્હ...!
અજવાળે તો જગત દિસે અદ્ભૂત,
અદ્રશ્ય થશે અંધકાર...!
સૂરજ તો અજવાસનો છડીદાર,
ધરતી તણું અજવાસનું તોરણ બની ઝૂલે આકાશે..!
અંધકારનાં આશ્ચર્યચિન્હ તણી કાળાશને પડકારે,
આવ અંધારા કહી એની કાળાશને લલકારે..!
