અંધકાર
અંધકાર
1 min
162
ઉગતો સૂરજ ને આથમતો દિવસ
કરું વાત નથી રહેતી મન કરવી વાત
ઘનઘોર અંધકાર થી છવાયેલ હતી એ રાત
ન કોઈ હતી ચહલપહલ ફક્ત હતો
સુકાં પાંદડાનો ખળખળાટ
વિચાર માત્રથી કરું કલ્પના
બાવા જોઈ અઘોરી અને હૈયે થતો ગભરાટ
આત્મા કે પરમાત્મા સાથે થતો
જાગી રહ્માનો દિલમાં અહેસાસી ગડગડાટ
મનમાં મૂકીને ગઈ એ ગોઝારી
અંધાકાર ભરેલ રાત હ્રદયમાં જરૂર થયો કકળાટ
આજે પણ યાદ કરૂં ઐ અંધારી રાત
વિચાર માત્રથી થાય હૈયે ખળભળાટ
ઉગતો સૂરજ ને આથમતો દિવસ
કરું વાત નથી રહેતી મન કરવી વાત
