અનાયાસે
અનાયાસે
1 min
2.7K
આંખોમાં વસે છે
જે એને પલકો પર
સજાવ્યા છે
અનાયાસે સાંપડી ગયા
જે અંતરમાં એને સજાવ્યા છે
