અનાથ આંસુ
અનાથ આંસુ
1 min
361
થયાં અનાથ આંસુ આજ એનાં,
શું રબ રોકશે રોળાયેલાંનાં રૂદન ?
વરસાવ્યો કાળો કેર કોરોનાએ,
શું કોઈ શક્તિ માત દેશે એને ?
હરાવી કોરોનાને, હરી, - હરેક ને,
રક્ષણ દેશે ?