અમાસના અંધકારમાં જોયું
અમાસના અંધકારમાં જોયું
1 min
166
અમાસના અંધકારમાં જોયું
લાળી કરતું એક જાનવર
શિયાળ તેનું નામ
દેખાય છે કુતરા જેવું
અલગ તેનો અંદાજ
અવાજ કરે આખું જંગલ જગાવે
જગાવે ગામની સીમ
અંધકારમાં ફરતું
એતો જોવે આખું જગ
ઠંડી. ગરમી કંઈ ન જોવે
ભલે હોય ભર ચોમાસું
ઝાળી ઝાંખરા માટી કાંકરા
ન જોવે વાડ કે કાટા
