અમારા શિક્ષક
અમારા શિક્ષક
1 min
59
અમારા શિક્ષક જ અમારા ભગવાન હતા...
એમ ના જીવનમાં બે રંગ લય ને,
અમને હજારો રંગ બતાવ્યા છે.
એજ હજારો રંગથી અમને આજે,
સાચા રસ્તા પર ચાલતા શીખવ્યું છે.
શિક્ષા આપીને અમને સાચો રસ્તો બતાવ્યો.
પેલા ગુરુ આપના માતા-પિતા અને,
બીજા ગુરુ આપના શિક્ષક હોય છે.
