STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમારા જીવનની

અમારા જીવનની

1 min
149

અમારાં જીવનની ખુશહાલી ચેહર છે,

લાખો નિરાશામાં આશાનું કિરણ છે,


આ સ્વાર્થી દુનિયામાં સાચો સહારો છે,

અમારે બસ એક ચેહર મા સર્વસ્વ છે,


ચેહર મા ની સેવા કરવાથી ફળ મળે છે,

નસીબદાર છે જેને મળી ચેહર મા તું છે,


આમ જ વિચાર ઝબકે ને કામ થાય છે,

ચેહર જોમ ભરીને જીવવાની હામ છે,


ગોરના કૂવે હાજરાહજુર બિરાજે છે,

 ભાવના હૈયામાં ચેહર ધડકન તું જ છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை